અમારા ક્લાસીસની વિશેષતાઓઃ-


શુદ્ધ અંગ્રેજી ઉ્ચારણ (Pronunciation) માટે વૈગ્નાનિક પદ્ધતિએ માર્ગદર્શન.


અંગ્રેજી વ્યાકરણ તથા તમામ કાળો (Tenses) નાં તમામ પાયાનાં મુદ્દાની સ્પષ્ટ સમજ લોકભાષામાં.


શબ્દ ભંડોળ (Vocabulary) વધારવા વૈગ્નાનિક પદ્ધતિએ માર્ગદર્શન.


પ્રવાહિતતા (Fluency) કેળવવા વિવિધ પ્રકારના અણમોલ


Situational English ડાયલોગ તથા ગ્રુપ ડિસ્કશન(G.D.).


અંગ્રેજી માં આભાર માનવો, સુચન કરવું, પ્રોત્સાહન આપવું વગેરે કોમ્યુનિકેટિવ ફંકશન માટે પ્રેક્ટિસ.


Cambridge , Oxford, B.B.C. જેવા સ્ટાન્ડાર્ડ મટીરીયલ નો જ ઉપયોગ અને સુપર ક્લાસીસનું પોતાનું અજોડ મટિરીયલ તો ખરુંજ.


એકવાર કોર્સ કર્યા બાદ તમને English વિષય અને અંગ્રેજી બોલવું ખુબજ સરળ લાગશે અને બોલતા આવડી જશે.



  • ListeningListening: Learning a language demands extensive listening. However, listening doesn’t come naturally to a learner. It is a skill to be practised and mastered. At SEA, we will help you master sub-skills of listening.
  • SpeakingSpeaking naturally in English demands a lot of competence (vocabulary and grammar) and confidence. We will help you become a fluent speaker of English.
  • RedingNothing can replace reading —the biggest quality input for language learning. It is essential for a learner of English to develop a habit of reading a diverse range of literature.
  • Writing Writing At SEA, we will motivate you and guide you so that you become an effective reader. Writing effectively is a demanding task. One needs to think clearly to write clearly. We will help you master sub-skills of writing such as selecting the right word, choosing the appropriate tone, sequencing and organising.